આ એક ઑડિઓ છે જેમાં સરદાર પટેલના ભાષણનો સમાવેશ થાય છે જેમાં વિવિધ ભાષાઓ, જુદો જુદો પહેરવેશ, વિવિધ જાતિઓ અને ધાર્મિક માન્યતાઓના સંદર્ભમાં વિવિધતા વિશે વાત કરવામાં આવે છે. દક્ષિણ આફ્રિકામાં કાયદાનો અભ્યાસ કરતી વખતે દક્ષિણ આફ્રિકામાં રહેતા ભારતીય કાર્યકરો માટે મહાત્મા ગાંધી દ્વારા હાથ ધરવામાં આવેલા કામની તેઓ પ્રશંસા કરે છે. સ્વતંત્રતાના સ્વપ્નને હાંસલ કરવા માટે ગાંધી લોકોને એકસાથે કેવી રીતે લાવ્યા હતા તે વિષે તેઓ કહે છે.

DC Location
India
DC Time Range
19YY
DC Identifier
19YY-EXB-CS-SPH-6
Free Tags
Sardar Vallabhbhai Patel
DC Format
wav
DC Language
Hindi
DC Type
Audio

Feedback Form