"પોતા માટે જીવવું કે પોતાના દેશ માટે એમ એક મનુષ્યના જીવનમાં ઉભા થતા બે વિકલ્પોમાંથી તેઓએ પોતાની પસંદગી કરી લીધી. પટેલના પોતાની ધીકતી વકીલાત છોડી દઈને ખેડૂતોની ચળવળમાં જોડાવાના નિર્યણ બાબતે મૌલાના આઝાદે એવું કહ્યું કે તેમણે પોતાના દેશને પસંદ કર્યો અને એમ પણ કહ્યું કે 'પટેલ ભારતનું સર્વશ્રેષ્ઠ અણમોલ રત્ન છે'.

અહીં ૧૯૪૯માં, પટેલ બારડોલીમાં ચરખો કાંતતા દેખાય છે, આ એ જ નાનું એક ગામડું છે જ્યાંથી તેમના જાહેર જીવનની પ્રગતિ અને આઝાદીની લડતની શરૂઆત થઇ. "

DC Identifier
1949-NAI-SP-8
DC Location
Gujarat,India
DC Time Range
1949
Free tags
DC Format
jpg
DC Language
English
DC Type
Image

Feedback Form