આ ફાઇલમાં બિહારમાં કોમી તોફાનો અને અન્નની અછતની સમસ્યાઓને સંદર્ભિત અખબારોના લેખો છે. તેમાં બિહારની રમખાણો પર કરેલ વાઈસરોયની વાતચીત સંદર્ભિત લેખોનો સમાવેશ થાય છે, બિહારમાં રમખાણોના અંત સુધી ઉપવાસ કરવાની ગાંધીજીની પ્રતિજ્ઞા, બિહારમાં મુસ્લિમોના પુનર્વસવાટ માટે શહેરોમાં જમીનો પ્રાપ્ત કરવાની દલીલ, બિહારમાં શરણાર્થી શિબિરોને નાબૂદ કરવા માટે કાર્યવાહીઓ અને મુશ્કેલીઓ, બિહારમાંનાં 'કાકવી કૌભાંડ' અને 'બેટ્ટીયા સેટલમેન્ટ કેસ' પર સરદાર પટેલનો અહેવાલ, બિહારમાં ખોરાકની બગડતી પરિસ્થિતિ, બિહારમાં ખોરાકની અછત અને અન્ય સંબંધિત લેખો.

DC Location
Bihar, India
DC Time Range
1946
DC Identifier
1946-NJT-7ACC7-1
Free tags
Bihar affairs
DC Format
pdf
DC Language
English
DC Type
Document
DC Content Type
Newspaper
Subject Classification
ન્યુઝપેપર ક્લીપિંગ્સં
Refugee crisis
Home Minister

Feedback Form