આ રાણી વિક્ટોરિયાનાં શાસન હેઠળ, કચ્છના રજવાડી રાજ્યનાં મહારાજા, ખેંગારજી 3જા દ્વારા જારી કરાયેલા 3 દોકડાનાં સિક્કાની છબી છે. સિક્કાની એક બાજુએ 'સનાહ' સાથે એક કટાર અને ઈ.સ. ૧૮૮૮ તારીખ સાથે અરબી લખાણ 'વિક્ટોરિયા/ કૈસર હિંદ/ ઝર્બ/ ભુજ' દેખાય છે. સિક્કાની બીજી બાજુએ નાના ત્રિશુળ સાથે વિક્રમ સંવંતમાં તારીખ ૧૯૪૪ સહીત દેવનગરી લખાણ 'મહારાઓ શ્રી ખેંગારજી *કચ્છ*' દેખાય છે.

DC Identifier
1888-EXB-COINS-94
DC Location
कच्छ, भारत
DC Time Range
1888
Free tags
DC Format
jpg
DC Language
हिंदी उर्दू
DC Type
छवि
Subject Classification
Princely States

Feedback Form