આ હૈદરાબાદનાં રજવાડી રાજ્યનાં એક આનાનાં સિક્કાની છબી છે. સિક્કાની એક બાજુએ અરબી લખાણ 'તુઘરા ૯૨, અસફ જાહ નિઝામ અલ-મુલ્ક બહાદુર' અને સાથે વેલ્યુ 'એક આના' સિક્કાનાં 3 ખૂણાએ ત્રણ ભાષામાં લખેલી છે. સિક્કાની બીજી બાજુએ અરબી લખાણ 'સિક્કા ઉસ્માનિયા, એક આના' ની સાથે મધ્યમાં અંકિત મૂલ્ય દેખાય છે.

DC Identifier
1882-EXB-COINS-48
DC Location
कच्छ, भारत
DC Time Range
1882
Free tags
DC Format
jpg
DC Language
अंग्रेजी
DC Type
छवि
Subject Classification
Princely States

Feedback Form