આ મૈસુરનાં શાસક ક્રિશ્નારાજા વોડેયાર દ્વારા જારી કરાયેલા સિક્કાની એક છબી છે. સિક્કાની એક બાજુએ ડાબી બાજુએ મોઢું કરીને સિંહ ઉભેલો છે સાથે કન્નડ લખાણ 'શ્રી ચામુન્ડી' અને તારીખ ઈ.સ. ૧૮૪૧ છે. સિક્કાની બીજી બાજુએ કન્નડ લખાણ 'ક્રિશ્ના' ત્યારબાદ ટંકશાળનું નામ તેની ફરતે મુલ્ય 'મૈલી ૨૦ નગદ' વર્તુળાકારમાં દેખાય છે.

DC Identifier
1841-EXB-COINS-97
DC Location
मैसूर, भारत
DC Time Range
1841
Free tags
DC Format
jpg
DC Language
अंग्रेजी, कन्नड़
DC Type
छवि
Subject Classification
Princely States

Feedback Form