પાર્ટીશન પછી, ભારત અને પાકિસ્તાન બંને વચ્ચે સમાન ભાગમાં અસ્કયામતો, કરજ તથા જવાબદારીઓ અને અન્ય સ્રોતોને વિભાજન કરવાની જવાબદારી વિષે આ ઑડિઓ વાત કરે છે. સેના, હથિયારો, વિમાન, જહાજ, રેલ્વે, પોસ્ટ અને ટેલિગ્રાફ, પ્રિન્ટિંગ પ્રેસ, સ્ટેશનરી, સંગ્રહાલયો, ટંકશાળ, પુસ્તકાલયો અને અન્યનો આ યાદીમાં સમાવેશ થાય છે. આ હેતુ માટે પાર્ટીશન કાઉન્સિલની રચના વિષે તે વાત કરે છે.

DC Location
India
DC Time Range
19YY
DC Identifier
19YY-EXB-CS-EVE-17
Free Tags
Sardar Vallabhbhai Patel
DC Format
mp3
DC Language
Enlgish
DC Type
Audio
Subject Classification
Partition

Feedback Form