સરદાર પટેલે આઇસીએસ (ઇન્ડિયન સિવિલ સર્વિસ)ની જેમજ સમાંતરે ભારતીય વહીવટી કેડરની સ્થાપના કરવાની પહેલ કરી તે વિષેનો આ ઑડિઓ છે. તે જણાવે છે કે ૪૪ રાજ્યોના સૈન્યના લગભગ ૭૫૦૦૦ સૈનિકો ભારતીય સેનામાં એકીકૃત થયા હતા. ભારતીય સંઘ સાથે રજવાડાંઓના સંપૂર્ણ એકત્રીકરણ કરવાની કાર્યવાહી વિષે તે વાત કરે છે.

DC Location
India
DC Time Range
19YY
DC Identifier
19YY-EXB-CS-EVE-16
Free Tags
Sardar Vallabhbhai Patel
DC Format
mp3
DC Language
Enlgish
DC Type
Audio
Subject Classification
Accession of States

Feedback Form