ભારતના રજવાડાંઓના શાસકો દ્વારા માત્ર સંરક્ષણ, આંતરરાષ્ટ્રીય સંબંધો અને સંદેશાવ્યવહારના ક્ષેત્રો માટેજ જોડાણખત પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા તે વિષે આ ઑડિઓ જણાવે છે. તે જણાવે છે કે સરદાર પટેલે ભારત સાથેના જોડાણના જોડાણખત પર હસ્તાક્ષર કરવા માટે રાજ્યોના શાસકોને પ્રિવી પર્સ આપવા માટે અગાઉથી જોગવાઈ કરી હતી જોકે તે મર્યાદિત જ હતું.

DC Location
India
DC Time Range
19YY
DC Identifier
19YY-EXB-CS-EVE-10
Free Tags
Sardar Vallabhbhai Patel
DC Format
mp3
DC Language
English
DC Type
Audio
Subject Classification
Home Minister
Princely States
Accession of States

Feedback Form