આ ઑડિઓ મહાત્મા ગાંધી વિષે સરદાર પટેલનું એક ભાષણ છે, જેમાં તેઓ ગાંધીના તત્વજ્ઞાન તથા નૈતિક મૂલ્યોને યાદ કરે છે. વિશ્વના દરેક ખૂણામાં થયેલા વિક્ષેપો વિષે તેઓ વાત કરે છે. દેશમાં પ્રવર્તમાન અન્ન તથા ખોરાકની અછત વિષે વાત કરે છે, જે માટે તેઓ ભારત સરકાર અને ભારતના નાગરિકો બન્નેને દોષી ઠેરવે છે. પોતાના ભાષણોમાં તેઓ લોકોને તેમના આપસના બધા જ મતભેદોને ભૂલી જવા માટે તથા રાષ્ટ્રના વિકાસ માટે એકસાથે કામ કરવા માટે પણ વિનંતી કરે છે.

DC Location
India
DC Time Range
1949
DC Identifier
1949-EXB-CS-SPH-5
Free Tags
Sardar Vallabhbhai Patel
DC Format
wav
DC Language
Hindi
DC Type
Audio
Subject Classification
Association with Gandhi

Feedback Form