આ હાઇપરલિંકિંગ નીતિ "સેવાની શરતો અને નીતિઓ" નો એક ભાગ છે. અમારી "સાઇટ" ના "વપરાશકર્તાઓ" અમારી "સાઇટ" ઉપર હોસ્ટ કરેલી સામગ્રી અથવા માહિતીને હાયપરલિંક કરે તો તે માટે એનવીએલઆઈને કોઈ વાંધો નથી. અમે એમ સૂચવીએ છીએ કે અમારી "સાઇટ" અંતર્ગતના પૃષ્ઠો નવી બ્રાઉઝિંગ વિંડોમાં ખુલવા જોઈએ. અમે "વપરાશકર્તાઓ" ને ચેતવવા માંગીએ છીએ કે અમારી સાઈટના પૃષ્ઠો તમારી સાઈટ ઉપર ફ્રેમ્સ તરીકે લોડ ન કરવા. અમે ઈચ્છીએ છીએ કે તમે અમારી સાઈટ ઉપરની અપડેટ નિયમિતરૂપે તપાસતા રહો જેથી તમારી સાઇટ પર પુરી પાડવામાં આવેલી હાઈપરલિંકિંગ અમારી "સાઇટ" પરની અપેક્ષિત માહિતી અથવા સામગ્રી રજૂ કરશે અથવા પ્રદર્શિત કરશે.

અમારી "સાઇટ" પર ઘણાં બધાં સ્થાનો પર , "વપરાશકર્તાઓ" ને અન્ય વેબસાઇટ્સ અને/અથવા પોર્ટલ્સની લિંક્સ મળશે. આ લિંક્સ "વપરાશકર્તાઓ" ની સુવિધા માટે આપવામાં આવી છે. "વપરાશકર્તાઓ" ને વિનંતી કરવામાં આવે છે કે તમામ કાનૂની સૂચનાઓ, કોપીરાઈટ સંપદાના ઉપયોગની શરતો, અથવા કોઈ કરાર, સેવાની શરતો અને ગોપનીયતા નીતિઓનું અનુસરણ કરે. હાઈપરલિંક કરાયેલી સાઇટના ઉપયોગ માટે એનવીએલઆઈ જવાબદાર નથી. હાઈપરલિંક કરાયેલી સાઇટ અથવા ટેક્સ્ટને એનવીએલઆઈ સમર્થન આપતું નથી. હાઈપરલિંક કરાયેલી સાઇટ પર અમારું કોઈ નિયંત્રણ નથી અને તેથી સામગ્રી અથવા માહિતીની ઉપલબ્ધિ કરવા માટેની અમે કોઈ બાંયધરી આપતા નથી. અમારી "સાઇટ" પર  હાઈપરલિંક કરાયેલી સાઇટ્સની અનઉપલબ્ધતાને કારણે પડતી કોઈ પણ અસુવિધા ટાળવા માટે "વપરાશકર્તાઓ" ને અનિવાર્ય કાર્યપદ્ધતિનું અનુસરણ કરવા વિનંતી કરવામાં આવે છે.